
આ વખતે દિવાળી પર્વ નિમિત્તે ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કાર્ય કરાયું જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા જરૂરિયાતમંદ લોકોને મીઠાઇ અને ફરસાણનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું

જાયન્ટ્સ ચાણસ્માએ સેવાકીય પ્રવૃતિ થકી દિવાળીના પર્વની ઉજવણી કરી સેવા એજ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતું કાર્ય કર્યું
જરૂરિયાતમંદ લોકોને મીઠાઇ અને ફરસાણ મેળવી ખુશખુશાલ જોવા મળ્યા
મીઠાઇ, ફરસાણ વિતરણ કાર્યમાં જાયન્ટ્સ ચાણસ્માના પ્રમુખ,મંત્રી,સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા
રીપોટર. કમલેશ પટેલ. પાટણ