જાયન્ટસ ચાણસ્માના સહયોગથી જાયન્ટસ ચાણસ્મા સહિયરે ઉત્તરાયણ નિમિત્તે કુતરાઓ માટે ગાયત્રી મંદિરના સેવાકીય રસોડામાં લાડુ બનાવ્યા

0
149

આજરોજ જાયન્ટસ ચાણસ્માના સહયોગથી જાયન્ટસ ચાણસ્મા સહિયરે ઉત્તરાયણ નિમિત્તે કુતરાઓ માટે ગાયત્રી મંદિરના સેવાકીય રસોડામાં લાડુ બનાવવામાં આવેલ હતા.
આ લાડુ બનાવવામાં પ્રમુખ કુ.શોભનાબેન પટેલ,મંત્રી મંજુલાબેન એમ.પટેલ,હસુબેન પટેલ,મંજુલાબેન આર.પટેલ,ચંદ્રિકાબેન બી. પટેલ, દીપતિબેન સુખડીયા, દીપિકાબેન રામી, રચનાબેન સુખડીયા, અનુરાધાબેન એસ. ભાવસાર, મધુબેન વી.પ્રજાપતિ તેમજ અન્ય સહિયર સદસ્યો, જાયન્ટસ પ્રમુખ સંજયભાઈ ભાવસાર, મંત્રી ચંદુભાઈ પટેલ અને જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 ના વાઇસ પ્રેસિડેન્ટ્સ બીપીનભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આ 50 કિલોના લાડુ બનાવવામાં અશોકભાઈ પટેલે ની:સ્વાર્થ સેવા આપેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here