જાયન્ટસ ગ્રુપ ઓફ ગાંધીધામ સાહેલી અને રામ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના રેપિડ ટેસ્ટ આદિપુર પોલીસ સ્ટેશન માં ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો

0
25
જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સહેલી અનેરામકૃષ્ણ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામ સહેલી દ્વારા આદિપુરના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ નો રેપિડ ટેસ્ટ ફ્રી કરવામાં આવ્યો .આ રેપિડ ટેસ્ટ માઈક્રો લેબોરેટરી આદિપુર microbiologist અસ્મિતા બલદાણીયા દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નંદલાલભાઇ ગોયલ ગાંધીધામ સાહેલી ગ્રુપ ડિમ્પલબેન આચાર્ય યુનિટ ડાયરેક્ટર માધવી ચેનાની ,તથા સેક્રેટરી દીક્ષા દોશી, ડાયરેક્ટર નયનાબેન શાહ એક્ટિવ મેમ્બર ગાયત્રી જોષી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આઇપી ગિતુ ઠક્કર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ. દિપક આહીર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here