ઇડર..

ઇડર ના જાદર ગામે દશેરા એ પરંપરાગત રીતે માથે ગરબા લઈને ગરબા રમવામાં આવ્યા હતા. જેમાં એક હજાર થી પણ વધુ ગરબા માથે લઈને ગવાતા લાંબી લાઈનો નું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે માઁ ની આરાધના ના આ પર્વ માં ગરબાની લાઈનો શક્તિ ની અનન્ય ભક્તિ ની પૂર્તિ કરતી હતી.ગરબા મહાકાળી,અંબેમાતા,જોગણી માતાના મંદિરે વળાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે લોણી અને પ્રસાદ વિતરણ કરાયો હતો.
ઇડર…