જશવંતગઢ માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી

0
14

જશવંતગઢ માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ની ઉજવણી કરવામાં આવી

  આજ રોજ સાબરકાંઠા જીલ્લા ના ઈડર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ રાજુભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જશવંત ગઢ ના મેડિકલ ઓફિસર  ડૉ જીજ્ઞેશ અસારી  ના  માર્ગદર્શન હેઠળ જશવંત ગઢ ગામ મા અડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવા માં આવી આજ કિશોરી ભવિષ્ય ની માતા છે તેમના માટે પોતાનું સ્વાસ્થ ય કેટલું મહત્ત્વ નું છે તે અંગે ની કિશોરીઓને પોષક આહાર ifa ટેબલેટ  ના ફાયદા ની સમજ આપી ત્યારબાદ માસિક સમયે રાખવી પડતી સ્વછતા અને  માસિક ચક નીસમજ આપી અને કિશોરો ને રોડ ટ્રાફિક એક્સીન્ડન્ટ વિશે ની સમજ આપવામાં આવી અને કિશોરીએ ને વજન ઉંચાઇ કરવા મા આવ્યું અને તેમનું  બી એમ આઈ ચેક કરવા મા આવ્યું જેમાં જશવંત ગઢ પી  એચ સી ના ફિમેલ હેલ્થ વર્કર સવિતાબેન અને એમ પી એચ ડબલ્યુ પિયર એજ્યું  કેટ ર  આશાબેનો અને એડ઼ોલેશ ન હેલ્થ  કાઉન્સેલર  હાજર હતા

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here