જન સંઘના સંસ્થાપક શ્યામપ્રસાદ મુખર્જીની જન્મ જ્યંતી નિમિતે દ્વારા પુષ્પાંજલિ તથા જીવન વૃતાંતનું પઠન

0
4

જન સંઘ ના સંસ્થાપક શ્યામપ્રસાદ મુખર્જી ની જન્મ જ્યંતી નિમિતે દ્વારા પુષ્પાંજલિ તથા જીવન વૃતાંત નું પઠન

ગઈ કાલ 06/07/2021 ના રોજ સાંજે 6 કલાકે ગાંધીનગર સાર્થક મોલ સરગાસણ ચોકડી પાસે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનુ સર્વસ્વ અર્પણ કરનાર મહાન રાષ્ટ્ર ભક્ત, પ્રખર શિક્ષણશાસ્ત્રી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રધેય્ય ડો. શ્યામ પ્રસાદ મુખરજી ની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ટીપી 9 ના રહેવાસી ઓ દ્વારા પુસ્પાંજલિ અર્પેણ તથા જીવન વૃતાંત નું પઠન કરવા માં આવ્યું.

જે પ્રસંગે ટીપી 9 ના રહેવાસીઓ અને વિવિધ સગઠન હોદેદારો અને ઇન્ચાર્જ શ્રી ઓ એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર ની કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવા માં આવ્યું હતું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here