ચાણસ્મા સર્કલ પાસે આવકાર હોટલમાં કાર્યક્રમ યોજાયો.

0
8


આજરોજ ચાણસ્મા જાયન્ટ્સ દ્વારા જીવદયા અંતર્ગત પ્રોજેકટ કરવામાં આવ્યો તેમાં પટેલ અતુલભાઈ કાંતિલાલ અંબિકા મંડપ ચાણસ્મા ના દાતા ના દાનથી આ પ્રોજેકટ કરવામાં આવ્યો છે જેમાં ઘઉંના કટા નંગ.6 અને તેલ ડબ્બો.1 મળીને કુલ રૂપિયા 5400 ના દાનથી પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો જેમાં કૂતરાઓને રોટલી તથા ચણ નાખવામાં આવેલ છે આ વખતે જાયન્ટ્સ ઝોન 1 ના બીપીનભાઈપટેલ,ડિસ્ટિક ડાયરેકટર સંજયભાઈ ભાવસાર,પ્રમુખ વસંતભાઈ પટેલ,મંત્રી નારણભાઇ રાવળ,રાહુલ સુખડીયા,વિષ્ણુભાઈ પ્રજાપતિ,હરેશ પટેલ,પ્રવીણભાઈ રાવલ, અશોક પટેલ,રમેશભાઈ પટેલ,અમિતભાઇ પટેલ,અલ્પેશ પટેલ વગેરે સદસ્યો હાજર રહયા હતા આ કાર્યક્રમ આવકાર હોટલ યોગેશભાઈ જે.પટેલ ને ત્યાં રાખવામાં આવેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here