ચાણસ્મા શહેર આરોગ્ય ને લઈ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરેલ તમામ ખોટા આક્ષેપો પાયા વિહોણા….

0
32

ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સંગઠન દ્વારા કોરોના માં મરણ પામેલા લોકોને સહાય ની ચુકવણી કરવા માટે રાજ્ય સભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી દિનેશજી ઠાકોર ની અધ્યક્ષતા માં કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને સરકારે પ્રથમ ચાર લાખ સહાય જાહેર કરી હતી પરંતુ પાછળથી ૫૦ હજારની સહાય ચુકવણી કરવા માટે નિર્ણય કરવામાં આવતા કોરોના કા દરમિયાન કોરોના થી મૃત્યુ પામેલા લોકોને 4 લાખની સહાય ચુકવણી કરવામાં તેવી માંગ સાથે બુધવારે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે આવી મામલતદાર વતી નાયબ મામલતદાર રેખાબેન ચૌધરી પોતાની લેખિત આવેદનપત્ર લાગણી સાથે માગણી કરતું આવેદનપત્ર કાર્યકરોને સાથે રાખીને આપવામાં આવ્યું હતું

ચાણસ્મા જિલ્લા કોંગ્રેસ ના અગ્રણી રાજુલભાઈ પટેલ.. ગજેન્દ્રસિંહ .ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ દેસાઇ .સરતાન સિંહ ઝાલા .. વરુણ ભાઈ વ્યાસ.. નારણભાઈ રાવળ . .ફુલાભાઈ દેસાઈ . સહિત ચાણસ્મા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
એવા બેનરો હતા કે ઓક્સિજન ક્યા છે? બેડની અછત છે?

પરંતુ આવનાર કોંગ્રેસ ના અગ્રણી ને ખ્યાલ જ નથી કે ચાણસ્મા ખાતે ઓક્સિજન પ્લાન આવેલો છે અને તે પણ ગઈ કાલે જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે..

અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here