ચાણસ્મા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિષ્ણુભાઈ જે.પટેલ

0
12

આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રોને ખાસ વિનંતી કે ચાણસ્મા વિધાનસભાની ટિકિટ આજરોજ મને ફાળવેલી છે તમામ સંગઠનનો ખુબ ખુબ આભાર માનું છું સંગઠન મિત્રોને ખાસ વિનંતી આજરોજ મારા ગામ ખીમિયાણા થી મીઠી વાવડી મુકામે સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા જવાનું હોવાથી આજ રોજ સાડા ત્રણ વાગે રેલી સ્વરૂપે મીથીવાવડી જવાનું છે… તો પધારવા વિનતી… આપનો વિષ્ણુભાઈ જે પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here