ચાણસ્મા વાસીઓ એ ઉંધીયું અને જલેબીની જિયાફત માણી

0
1

ચાણસ્માવાસીઓ વહેલી સવારથી ઉંધીયું જલેબી અને ફાફડા ની ખરીદી માટે સ્ટોલો ઉપર લાંબી લાઇનો લગાવી
આજે ઉતરાયણ પર્વનાં દિવસે વહેલી સવારથી જ પતંગરસીયાઓ એ એ લપેટ કાપ્યો છે નાં કોલાહલ થી શહેરમાં વાતાવરણને ગુંજવી મુંકયું હતું
તો બીજી તરફ સોસાયટી – મહોલ્લા વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે નાના ભુલકાઓ અને મોટેરાએ ખાણી પીણી વગર ઉતરાયણ પર્વ અધુરુ ગણાય


ચાણસ્મા શહેર ના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગ પર ઉધીયા જલેબી અને ફાફડાની ખરીદી માટે તમામ સ્ટોલો ઉપર લાંબી લાઇનો લગાવી હતી

આમ ઉતરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ લાખો રૂપિયાના ઊંઘીયા જલેબી .તલની. સિંગની. માવાની ચીકી. લાડું સ્વાદની મજા માણી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી રહયા છે
તેમજ આજના ઉત્તરાયણ પર્વના દિવસે ધાસચારો. શીરો. ચણ ખવડાવી સુંદર સેવાનું કાર્ય કરે છે.

જીવદયા પ્રેમીઓ દ્વારા દોરીથી ઘાયલ પશુપંખીને સારવાર કરી સુંદર સેવાનું કાર્ય કરવામાં આવે છે
અહેવાલ – કમલેશભાઈ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here