ચાણસ્મા માં આવેલ પ્રાચીન ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઇ નું સન્માન કરાયું.

0
2

ચાણસ્મા ખાતે આવેલા રબારી વાસમાં વર્ષ પુરાણાં પ્રાચીન ગોગા મહારાજના ભુવાજી નું મુળ ગુજરાતના અને અમેરીકા સ્થાઇ થયેલા એક ભક્ત દ્વારા સામૈયું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું

ચાણસ્મા શહેરની અંદર આવેલ વર્ષો પુરાણા ગોગા મહારાજના મંદિરે વિવિધ શ્રદ્ધાળુઓ પોતાની અખુટ શ્રધ્ધા ધરાવે છે ત્યારે મુળ ગુજરાતના વતની અને અમેરીકા ના એટલન્ટા સિટી માં રહેતા સંજયભાઇ જે ચાણસ્મા ખાતે આવેલા પ્રાચિન ગોગા મહારાજની અખુટ શ્રધ્ધા ધરાવે છે ત્યારે તેમના દ્વારા અમેરીકા ના એટલન્ટા ખાતે પોતાના નિવાસસ્થાને ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઇ દેસાઇનું સામૈયું કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઇ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા
અહેવાલ : કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here