ચાણસ્મા પોલીસ મથક ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુંજેમાં મચ્છર જન્ય રોગોથી મુક્ત થવા માટે દવા નો પંટ કામ કરવામાં આવ્યો હતો

0
10

સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ખૂણે ખૂણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અનુસંધાને આજરોજ જિલ્લા મથક પાટણ ચાણસ્મા તાલુકા ની અંદર પોલીસ મથકની અંદર ઝડપાયેલ વાહનો તેમજ ઝાડ ઝાંખરા દૂર કરી છતાં શરૂ કરવામાં આવી હતીસમગ્ર પાટણ જિલ્લામાં જોવા જઈએ તો ચાણસ્મા પોલીસ મથક એક એવું પ્રથમ પોલીસ મથક છે કે જે સ્વચ્છતા ના નામે પ્રથમ શરૂઆત કરી છે જેનો યશ નવનિયુક્ત આવેલા પી.આઈ આર એમ વસાવા સાહેબને જાય છે ત્યારે સમગ્ર પોલીસ મથકનો સ્ટાફ સહિત નો ઉદર ફાળા રીતે ચાણસ્મા પોલીસ મથકની અંદર વિવિધ ગુનામાં ઝડપાયેલો વાહનોની સાફ-સફાઈ કરી વ્યવસ્થિત ગોઠવવામાં આવેલ હતા તેમ જ પોલીસ મથકની અંદર આવેલા ઝાડ કે જે ચોમાસાની અંદર વધારે પાડેલા હતા તેઓનું પણ વિવિધ રીતે કટીંગ કરી દવા છંટકાવ કરવામાં આવેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here