ચાણસ્મા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.વી પટેલની સરાહનીય કામગીરી ને સલામ….

0
520
ખોરસમ કેનાલ માં સામુહિક આત્મહત્યા ને પગલે કેનાલમાં પડેલ ને શોધવા ૫૮ વર્ષની ઉંમર હોવા છતાં કેનાલમાં જાતેજ શોધખોળ હાથ ધરવામાં આવી હતી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના આવેલ સુજલામ સુફલામ કેનાલ પર મોતની છલાંગ મારવાનું સિલસિલો યથાવત્ રહ્યો છે ત્યારે ગતરોજ ચાણસ્મા શહેરના એક પરિવારના માતા પુત્રી તેમજ ભાણી સહિત મોતની છલાંગ લગાવી હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી તેમજ ગઈકાલ સાંજ સુધીમાં મૃતકોની લાશ નો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો ત્યારે જે સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરતા હતા ત્યારે ચાણસ્મા પોલીસ મથકના પી.એસ.આઇ આર વિ પટેલ સાહેબ દ્વારાપોતાની ઉંમર અઠ્ઠાવન વર્ષની હોવા છતાં તેમજ 30 6 2021 ના રોજ નિવૃત્ત થવાની હોવા છતાં પણ પોતાની બહાદુરી બતાવી કેનાલમાં મૃતદેહો શોધવા છલાંગ લગાવી હતી ચાણસ્મા પી.એસ.આઇ આર વિ પટેલ સાહેબની આ કામગીરીથી સમગ્ર પંથકની જનતા તેમની બહાદુરી ને લોકો એ સલામ કરી હતી
રીપોટર – કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here