ચાણસ્મા ના પલાસર ગામના નવનિયુક્ત સરપંચ શ્રી તથા સભ્યો એ પાટણ ડી.ડી.ઓ.સાહેબ ની મુલાકાત કરી….

0
23

આજ રોજ નવનિયુક્ત સરપંચ શ્રીપટેલ નટવરભાઈ ચુંનીલાલ પલાસર તેમજ પંચાયતના નવા સભ્યો શ્રી એ વિકાસના કામોને સાથ સહકાર મળી રહે લોકો ના પાયાના કામો ઝડપથી થાય તે હેતુસર પાટણ ડી.ડી. ઓ. સાહેબ શ્રી ને મળી મુલાકાત લીધી હતી.. આ પ્રસંગે મહેસાણા નગરપાલીકાના બાંધકામ સમિતિ ચેરમેન દિપકભાઈ (પલાસરના વતની) તેઓ પણ હાજરી આપી હતી..તેમજ ગામના વિકાસ ને લઈ ચર્ચા કરવામાં આવી હતી…
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here