ચાણસ્મા તાલુકા 42 ઠાકોર સમાજ દ્વારા પદ્મ એવોર્ડ શ્રી માલજીભાઈ દેસાઈ નું સન્માન કરવામાં આવ્યું

0
14


26મી જાન્યુઆરીના દિવસે ભારત સરકાર દ્વારા ચાણસ્મા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ચુસ્ત ગાંધીવાદી એવા શ્રી માલજીભાઇ દેસાઈ નું પદ્મ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું તે નિમિત્તે ચાણસ્મા વિસ્તારના વિવિધ સમાજો દ્વારા ગાંધી આશ્રમ ઝીલીયા ખાતે પૂજ્ય શ્રી નું સન્માન કરવામાં આવી રહ્યું છે ચાણસ્મા તાલુકાના 42 ઠાકોર સમાજ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કરતી વખતે 42 ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here