ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે પંચાયત તલાટીશ્રીઓ દ્વારા કેડરના પડતર પ્રશ્નો બાબતે કાળી પટી ધારણ કરી હકારાત્મક નિરાકરણ માટે રજુઆત કરી

0
11

આજરોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના તમામ પંચાયત તલાટી શ્રીઓ તાલુકા પંચાયત કચેરી ચાણસ્મા ખાતે સવારે ૧૦ કલાકે કાળી પટી ધારણ કરી હાજર રહ્યા હતાજેમાં પ્રાપ્ત થતી માહિતિ મુજબ ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા તારીખ .૭/૯/૨૦૨૧ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી સાહેબશ્રીને પડતર પ્રશ્નોના નિરાકર માટે આવેદન આપેલ છે ત્યારે જિલ્લા મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ તથા તાલુકા મંડળ દ્વારા તાલુકા કક્ષાએ આવેદન આપેલ છેપંચાયત તાલાટીશ્રીઓ દ્વારા વર્ષ ૨૦૧૮માં ગાંધી ચિધ્યા માર્ગ વિવિધ કાર્યક્રમો થકી સરકાર પાસે રજુઆતો કરેલ હતી જે વખતે સારકારશ્રીએ પડતર પ્રશ્નોનું હકારત્મક ઉકેલ આપવા બાંધધરી આપી હતી પરંતુ ત્રણ વર્ષ સુધી કોઈ પણ માગણી ના સંતોષાતા ફરીથી મંડળ દ્વારા પડતર પ્રશ્નોની માગણી ઉગ્ર બની છે આ કાર્યક્રમમાં પ્રમુખ ઉપ્રમુખ. તેમજસમગ્ર ચાણસ્મા તાલુકા પંચાયત તલાટી ક્રમ મંત્રી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here