ચાણસ્મા તાલુકા ના સુણસર ગામે ઝાલા રાજપૂત પરિવાર તરફ થી નિર્વૃત્ત આર્મી જવાન નું ભવ્ય રેલી દ્રારા સ્વાગત કરવામો આવ્યું

0
63

આજ રોજ સુણસર ગામો મોં એક આર્મી જવાન નું ભવ્ય સ્વાગત કરવામો આવ્યું હતું

આ આર્મી જવાન 17 વર્ષ ની નોકરી કરી અને મોં ભોમ ની રક્ષા કરી અને આજે 17 વર્ષ નોકરી કરી અને આજે વતન સુણસર આવી રયા હતા… તો સવારે DJ અને બાઈક રેલી કરી અને ધિણોજ લેવા માટે આજુ બાજુ ગામ ના લોકો ઉમટી પડ્યા હતા.. તેમો ધિણોજ. દાણોદરડા. સુણસર અને મેરવાડા અને રામપુરા તાકોડી અને ડેર ના યુવાનો આર્મી જવાન નું સ્વાગત કરવા માટે બાઈક લઇ અને ધિણોજ મુકામે પહુંવ્યા હતા અને ત્યો થી Dj ના તાલે દેશ ભક્તિ ગીતો ગાતા ગાતા સુણસર આવ્યા હતા…. આ આર્મી જવાનુ સ્વાગત કરવા માટે હજારો યુવાનો આવ્યા હતા અને 500 થી વધારે બાઈક રેલી મોં જોડાયા હતા અને ગાડી ઓ ની લાઈનો લાગી હતી અને જયારે સુણસર આવ્યા ત્યારે આખું સુણસર ગામ સામૈયું કરી અને શક્તિ માતાજી ના દર્શન કર્યો હતા… જયારે આ આર્મી જવાન ઝાલા ભરતસિંહ પ્રતાપસિંહ એ ત્રણ ભાઈ ઓ છે.. અને ત્રણે ત્રણ જે રક્ષા દળ મોં નોકરી ફરજ બજાવે છે (1) ઝાલા ભરતસિંહ પ્રતાપસિંહ ( Ex. Army) (2) ઝાલા દશરથસિંહ પ્રતાપસિંહ ( SRP) (3) ઝાલા મુકેશસિંહ પ્રતાપસિંહ ( POLICE) આ ત્રણ ભાઈ ઓ જે ગોવરમેન્ટ નોકરી કરી અને ગામ નું સમાજ નું અને કુટુંબ નું ના રોશન કર્યું છે… આજે સુણસર ગામ ને ગૌરવ થાય છે.. કે આ ભારત દેશ ની સાચી સેવા કરી અને આજે ભરતસિંહ આજે મોં વતન આવી રયા છે.. આજે પણ આર્મી ના જવાન ની લોહી મોં જે દેશસેવા ની ભાવના છે

આ કાર્યકર મોં ઉપસ્થિત દરબાર નાગજીભાઈ મધારસિંહ ( ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ) ઝાલા બેચરસિંહ સુજાજી ઝાલા સરતાનસિંહ હાથીજી ઝાલા હરિસિંહ ગમાનસિંહ ઝાલા મનુભા ચંપકસિંહ ઝાલા ભગવતસિંહ અતેસિંહ ( એડવોકેટ ) ઝાલા ઈશ્વરસિંહ સુજાજી ઝાલા દલપતસિંહ સરદારસિંહ અને ઝાલા નવુભા વિહુભા ઝાલા અતુલસીંહ વિનયસિંહ અને ઝાલા શક્તિસિંહ ભાવુભા અને સુણસર યુવા બ્રિગેડ ટિમ અને સુણસર આર્મી ગ્રુપ અને રામપુરા યુવા બ્રિગેડ ટિમ પણ મોટી સંખ્યા મોં ઉપસ્થિત રયા હતા…. જય હિન્દ… ભારત માતા કી જય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here