ચાણસ્મા તાલુકા કક્ષાના 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખોરસમ ખાતે યોજાઈ

0
12

સમગ્ર ભારત દેશની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ રહી છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના 73 મા તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે યોજાયો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા કક્ષાનો 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના ખોરસમ ગામે પ્રગતિ વિદ્યાલય ખાતે ચાણસ્મા તાલુકા મામલતદાર શ્રી નીતિનભાઈ પાલ ના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતી અત્રે યોજાયેલ કાર્યક્રમમાં ચાણસ્મા મામલતદાર શ્રી નીતિનભાઈ પાલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઇ ભાવસાર, મદદનીશ વિકાસ અધિકારી શ્રી સુનીલભાઈ ઠાકોર, ચાણસ્મા તાલુકા પોલીસ મથકના પી.આઈ શ્રી આર એમ વસાવા, મહિલા પી.એસ.આઇ રમીલા બેન મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના અધ્યક્ષ બાબુલાલ પટેલ, વિક્રમજી ચૌહાણ,સહીત ના પોલીસ અધિકારીઓ તેમજ ગ્રામજનો તેમજ પ્રગતિ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here