ચાણસ્મા તાલુકાના ગામોમાં પ્રધાનમંત્રી આવસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

0
9

માનનીય પ્રધાનમંત્રીશ્રીના તારીખ ૩૦/૯/૨૦૨૨ ના રોજ અંબાજી મુકામે યોજનાર પ્રધાનમંત્રી આવશ યોજના ગ્રામીણ ના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ ગામો માં કરવાના થતા લોકાર્પણ અન્યવે


આજરોજ ચાણસ્મા તાલુકાના જુદા જુદા ગામોમાં સ્વાતિક મહાનુભાવો ના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ખોરસમ ગામે ચમાર પ્રવિણભાઈ મગનભાઈ નામના લાભાથીઓના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું


જેમાં તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રીમતિ લક્ષ્મીબેન ઠાકોર .. તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ બાબુભાઈ પટેલ. . ભારતીય જનતા પાટીના આગેવાનો સામાજીક કાર્યકર એવા મુકેશભાઈ જયંતિભાઈ પટેલ (દાઢી). તુલાકા સદસ્ય ચિરાગભાઈ પટેલ. પૂર્વ સરપંચ શ્રી.તાલાટીશ્રી. અધિકારીશ્રી. તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રીપોટર. કમલેશ પટેલ. પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here