Home BG News ચાણસ્મા ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ માટે વેક્સિન...

ચાણસ્મા ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ માટે વેક્સિન મૂકવામાં આવી

0

આજરોજ ચાણસ્મા ખાતે આવેલા પી પટેલ હાઇસ્કુલ માં વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું સરકારશ્રીએ આ વખતે સીધુ જ વેક્સિનેશન સ્કૂલોમાં કરીને વિદ્યાર્થીઓની સુખાકારી જળવાઈ રહે તે માટે સુંદર પ્રયત્ન કરે છે આ વેક્સિનેશન સમયે પી.પી.હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી પી.જી.પટેલ તથા શિક્ષક શ્રી એલ.આર. ભાભોર
તથા ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર માંથી આવેલા આરતીબેન તથા વૈશાલીબેન તથા કુંદન ભાઈ તથા અશોકભાઈ આ રસીકરણ કાર્યમાં જોડાયા હતા અને દરેક વિદ્યાર્થીને રસી આપી હતી
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version