ચાણસ્મા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજજવતા યોજના ૨.૦ હેઠળ. વિનામૂલ્યે રાંધણ ગેસક્ટિ નું વિતરણ કરાયું

0
19

આજ રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાણસ્મા ખાતે આવેલ શારદા હોલમાં ઉજજવલા યોજના ૨. ૦ હેઠળ વિનામૂલ્યે રાંધણ ગેસ કિટ નું લાભાથીઓને સેન્ડો ગેસ એજન્સી દ્વારા વિતરણ કરાયુંતેમજ ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ માં પણ ઉજજવલા યોજના ૨. ૦ હેઠળ વિનામૂલ્યે રાંધણગેસ કિટ નું વિતરણ કરાયુંચાણસ્મા અને ધાણોધરડા એમ બંને ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લગભગ સાડા ત્રણસોથી વધારે લાભાથીઓને ઉજજવલા યોજના ર. O હેઠળ વિનામૂલ્યે રાંધણ ગેસ કિટ નું વિતરણ કરવામાં આવ્યું છેસેન્ડો ગેસ એજન્સીના માલિક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમો આજના દિવસે વિનામૂલ્યે ગેસ કનેક્શન વિતરણ કરીને જરૂરિયાત મંદ લોકો ને સરકારશ્રી યોજનાનો લાભ આપી રહ્યા છેઆ કાર્યકમમાં ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈપટેલ. ચાણસ્મા પ્રભારી ઈશ્વરભાઈ પટેલ. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ. મહામંત્રી અશ્વિનભાઈ પટેલ. કિરણજી ઠાકોર. ચાણસ્મા નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ. ગોવિદભાઈ પટેલ. રણછોડભાઈ પટેલ. મહેન્દ્રભાઈ પટેલ (સેન્ડો ગેસ). .તેમજ માલતદારશ્રી પુરવઠા મામલતદારશ્રી તેમજ લાભાથીઓ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતોરીપોટર. કમલેશ પટેલ. પાટણ..રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here