ચાણસ્મા ખાતે આવેલ કાનજીદાસ વ્યાસ માઢ દ્વારા શ્વાનો માટે લાડુનું ભોજન કરાવ્યુ

0
4


ચાણસ્મા ખાતે કાનજીદાસ વ્યાસ માઢના સમસ્ત પરિવાર જનો સાથે મળી આજરોજ લાડું બનાવીને દરેક મહોલ્લે. માઢ. સોસાયટી માં રૂબરૂ જઈ શ્વાનોને લાડું ખવડાવવામાં આવ્યા તેમજ ઉતરાયણના દિવસે લાડુ . શીરો. ખીચડો બનાવીને પશુઓને ખવડાવવામાં આવે છે તેમજ ગાયોને ચાર ખવડાવવામાં આવે છે અન્નદાન મહાદાન એમ ચાણસ્માની સેવાભાવી સંસ્થા દ્વારા ઉતરાયણ પૂર્વથી ઉજવવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here