ચાકલીયા માં પોષણ માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

0
6

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત નયુટિશિયન કીટ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા આઇસીડીએસ વિભાગ દ્વારા લાભાર્થીઓને કેવા પ્રકારના લાભો આપવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હાલમાં પોષણ માસ અંતર્ગત લાભાર્થીઓને nutrition ની કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નિવૃત્ત ડીઆઇજી બીડી વાઘેલા ઝાલોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનિતાબેન મછાર તબીબ સતીશ નાયક આંગણવાડી વિભાગના cdpo સુપરવાઇઝર બહેનો લાભાર્થી મહિલાઓ તેમજ આ વિસ્તારની અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શીતલ કુમારી વાઘેલા દ્વારા આઇસીડીએસ વિભાગ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓ સુવિધાઓ ની માહિતી આપી હતી.

રીપોર્ટ રાહુલ ચારપોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here