ચંગવાડા આગણવાડી-2 ખાતે પોષણ માસ ઉજવણી કરાઈ

0
5

ચંગવાડા ગામે ગુજરાત સરકાર દ્વારા ચાલુ માસે પોષણ અને ન્યુટ્રીશન કિટો નું આંગણવાડી કેન્દ્રો દ્વારા વિતરણ કરવામાં આવ્યું

વડગામ તાલુકા ના ઘટક વડગામ -2 ના મેતા સેજા નંબર ૨ ના ચંગવાડા આંગણવાડી કેન્દ્રો 1-5 ચંગવાડા આંગણવાડી કેન્દ્ર ૧-5 દ્વારા સી. ડી. પી ઓ.ઈન્ચાર્જ હંસાબેનબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇજર ચાવડા સવિતાબેન એ આ કાર્યક્રમ માં હાજર રહેલ તેમજ આરોગ્ય સ્ટાફ માં હેલ્થ એન્ડ વૈલનેસ સેન્ટર ચંગવાડા ના સી.એચ.ઓ તંજીમબેન ખણોસીયા તથા ચંગવાડા સરપંચ ભીખાભાઇ કોરોટ અતિકુપોષિત બાળકોને ગામના દાતા પ્રજાપતિ અંબારામ તરફથી મગ,ખજૂર, કેળા નું વિતરણ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા માતૃશક્તિ. બાળશક્તી. પૂર્ણા શક્તિ. પેકેટ માંથી બનતી વિવિધ પ્રકારની અવનવી આઇટમો બનાવી કુ પોષણ બાળકો ને કીટો આપી હતી અને આ પેકેટ માંથી બનતી દરેક આઇટમો બનાવી દરેક ના નમુના સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેથી બાળક કુ પોષણ ના રહે સરકાર દ્વારા આ કાર્યક્રમ ને એક પોષણ ની દરકાર રાખે ગુજરાત સરકાર જુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચંગવાડા ગામ ના સરપંચ ભીખાભાઇ કોરોટ. ચંગવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ના તેમજ ગામની તમામ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો લાભાર્થી કિશોરીઓ તેમજ બાળકો હાજર રહ્યા હતા અને આરોગ્ય-પોષણ અંગે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here