ગ્રામ્ય વિધાર્થીએ નેશનલ લેવલે સર પી ટી સાયન્સ કોલેજ મોડાસાનું ગૌરવ વધાર્યું

0
47


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
નેશનલ અન્વેશિકા એક્સપેરિમેન્ટલ સ્કિલ ટેસ્ટ (NAEST) 2021 નેશનલ લેવલની સ્પર્ધા હતી.
ભારત ના લગભગ 49,000 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા ના ગ્રામ્ય વિધાર્થી જય કમલેશભાઈ પટેલ (19 વર્ષ) ગામ – કીડી. ગુજરાત રાજ્યથી માં સિનિયર કેટેગરી માં પ્રથમ ક્રમાંક મેળવી
તા 3 થી 5 ડિસેમ્બર 2021 દરમિયાન પદ્મ શ્રી Dr. H.C.Verma sir ના નેતૃત્વ હેઠળ IIT Kanpur દ્વારા સોપાન આશ્રમ, ઉત્તર પ્રદેશ ખાતે નેશનલ લેવલ ની સ્પર્ધા યોજાઈ હતી તેમાં સેમિફાઇનમાં first અને ફાઇનલ માં first runner-up.
અત્યારે Sir P.T.Science collage modasa મા B.Sc માં અભ્યાસ ચાલુ છે.
ત્યાંના ફિઝિક્સના પ્રોફેસર ગિરીશ વેકરીયા sir ના માર્ગદર્શન માં આ compitition મા જોડાયેલ હતો.
ત્યાં આવેલ વિદ્યાર્થીઓ માં સૌથી ઓછી ઉંમર નો.વિજ્ઞાન મેળા માં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા એ ફર્સ્ટ આવેલ છે.
ATal tinkering innovation માં મોકલેલા 3 પ્રોજેક્ટ પૈકી 1 પ્રોજેક્ટ નેશનલ માં select થયેલ છે.
કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ અને કોલેજના પ્રિન્સીપાલ ડો કે પી પટેલે નેશનલ લેવલે સાયન્સ કોલેજનું નામ રોશન કરવા બદલ જય પટેલનું અભિનંદન સહ અભિવાદન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here