ગોલ્લાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ કરવામાં આવી

0
11

પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના ગોલ્લાવ ગ્રામ પંચાયત માં ડેપ્યુટીસરપંચ ની નિયુક્તિ કરવામાં આવી

ગોલ્લાવ ગ્રામ પંચાયત તાલુકો ગોધરા જીલ્લો પંચમહાલના સરપંચશ્રી શનસિંહ પર્વતસિંહ પરમાર , ચૂંટણી અધિકારી શ્રી સી. એલ. પરમાર સાહેબ ની ઉપસ્થિતમા ગ્રામ પંચાયતના તમામ વોર્ડના સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ તરીકે પટેલ નગીનભાઈ સોનાભાઇ ની બિન હરીફ તરીકે વરણી કરવામાં આવી. આવનાર સમયમાં ગામનો વિકાસ થાય અને સરકારી યોજનાઓ નો લાભ મળે એવા સંકલ્પ સાથે મોં મીઠું કરી સર્વાનુમતે ડેપ્યુટી સરપંચ ની બિન હરીફ ચૂંટણી કરવામાં આવી.

રીપોર્ટ.. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here