ગોધરા અને બૂહદ પંચમહાલ ના વિધ્યાર્થીઓ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમારોહ યોજાયો

0
10

પંચમહાલ

ગોધરા અને બૂહદ પંચમહાલના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે JEE,NEET,IIT માં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે તે હેતુસર ઉપરાંત ધોરણ 6 થી 10 ના બાળકોને વિજ્ઞાનના વિષયો નું પાયાનુ જ્ઞાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે ઉપરાંત બાળકોની જરૂરિયાત મુજબ EDUCATION COUNSELING પણ થાય એવા ઉમદા વિચાર સાથે ડોક્ટર મહેર ધીવાલા Director of the institute,PhD in molecular Genetics ,Biology from University of North Texas USA., દ્વારા સંસ્થાપિત A2 EDUCRAFTERS A primier institute for Neet & iit-jee,godhra ના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં Hotel sapphire in godhra ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો.જેમા દેવગઢ બારિયા ના નરેશ માનનીય તુષાર સિંહજી બાબા સાહેબ,ગોધરા નગરના અગ્રણી વકીલ શ્રી પરિમલ પાઠક. શિક્ષણવિદ શ્રી કિરીટભાઈ પંડ્યા સંચાલક આદર્શ વિદ્યાલય લુણાવાડા, વોરા સમાજના અગ્રણી જનાબ સાહેબ, શ્રી હિતેશભાઈ ભટ્ટ રિદ્ધિ મેડિકલ એજન્સી ગોધરા તથા ગોધરા નગર Bjp મહામંત્રી, શિક્ષણવિદ શ્રી એ.સી.બારીયા , શ્રી જયદીપસિંહ પુવાર માધ્યમિક શાળા પાદરડી તથા આ ઇન્સ્ટિટયૂટ ના સલાહકાર અને એજ્યુકેશન કાઉન્સિલર, શ્રી ડી.આર શર્મા ,શ્રી અવિનાશ યાદવ, academic director of this institute from Kota and his faculty team, ડોક્ટર સુજાત વલી લારા હોસ્પિટલ, તેમજ ગોધરાના નગરજનો વાલી મિત્રો તેમજ વિદ્યાર્થીઓ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.

રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here