ગોધમજી ગામે આરોગ્ય વિભાગ દ્વારા એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરાઈ..

0
14

આજ રોજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગોધમજી ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી . જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ હાજરી આપી હતી. એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા એનીમીયા , ન્યુટ્રિશન વિશે IFA ગોળી વિશે તેમજ તેનાં ફાયદા વિશે માહીતી આપવામાં આવી હતી.

તમામ કિશોરીઓને વીકમાં એક વાર આર્યન ની ગોળી ગળવા અને તેના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી.તેમજ કિશોરીઓને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.કિશોરીઓને માસિક સમસ્યા અને માસિક વખતે રાખવાની સ્વચ્છતા વિશે સમજૂતી આપી હતી.સાથે સાથે સેનેટરી પેડનો કેવી રીતે યોગ્ય નિકાલ કરવો તે સમજવામાં આવ્યું હતું.અને સ્વચ્છતા ન રાખવાથી થતા રોગો વિશે સમજૂતી આપવામાં આવી હતી. rti sti વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન એડોલેશન હેલ્થ કાઉન્સેલર નિધિ જાની,આશાબેનની સાથે fhw બેન હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સુંદર સમજૂતી સાથેઆજ રોજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર ડો રાજેશ પટેલ સર માર્ગદર્શન હેઠળ ગોધમજી ગામમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડેની ઉજવણી કરવામાં આવી . જેમાં કિશોરીએ હાજરી આપી હતી. એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા એનીમીયા , ન્યુટ્રિશન વિશે IFA ગોળી વિશે તેમજ તેનાં ફાયદા વિશે માહીતી આપવામાં આવી.અને બધી કિશોરીઓને વીકમાં એક વાર આર્યન ની ગોળી ગળવી તેનાં વિશે ચર્ચા કરવાંમાં આપી.કિશોરીઓને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી.કિશોરીઓને માસિક સમસ્યા અને માસિક વખતે રાખવાની સ્વચ્છતા વિશે સમજૂતી આપી સાથે સેનેટરી પેડ કેવી રીતે યોગ્ય નિકાલ કરવો તે સમજવામાં આવ્યું સ્વચ્છતા ન રાખવાથી થતા રોગો વિશે સમજૂતી આપવામાં આવી rti sti વિશે માહિતી આપવામાં આવીએડોલેશન હેલ્થ કાઉન્સેલર નિધિ જાનીઆશાબેન હાજર રહેલ અનેfhw બેન હાજર રહેલCHC-chorivadTa-idarDist:- Sabarkanthaઅને યોગ્ય જાણકારી સાથે સમાપ્ત કરવામાં અવ્યો હતો. ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here