ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરો નો એવોર્ડ આપવામા આવ્યો છે

0
5

સરળ સ્વભાવના આ પ્રાંત અધિકારીશ્રી ને પત્રકારો એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે…

ગોંડલ:મતદાર સુધારણા યાદી અંતર્ગત ગોંડલના પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ને સીઇઓ ગુજરાત દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરઓ (ઈલેટ્રોરોલ ઓબ્ઝર્વર) નો એવોર્ડ આપવામા આવ્યો છે.રાજ્યની૧૮૩ વિધાનસભા મતદાર વિભાગ માંથી ગોંડલની કામગીરીને પરથમ સ્થાન પ્રાપ્ત થયુ છે.પ્રાંત અધિકારી અને તેમની ટીમ ની કામગીરી બેસ્ટ સ્થાને રહી હોવાથી ગોંડલનું ગૌરવ વધ્યુ છે..

અહેવાલ:-આશિષ વ્યાસ, દિપ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here