ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા પડતી તકલીફોને દૂર કરવા મંત્રીને રજૂઆત

0
4

મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઇ મેરજા ની અધ્યક્ષતામા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા , નિલેષ જેતપરીયા ગાંઘીનગર ખાતે વર્તમાન પરિસ્થિતીમા તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝ મા પડતી તકલીફો માટે યોગ્ય કરવા નાણાખાતુ ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ અને કેબિનેટ મીનીસ્ટર કનુભાઇ દેસાઇ સાથે લાંબી ચર્ચા કરી જેમા ગેસ કંપનીના અઘિકારી સાથે આવતા અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય કરવા ખાતરી આપેલ હતી અને ઉધોગો ના બીજા પ્રશ્નો માટે પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ હતો
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here