ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ. અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ આહીર (ભરવાડ) નો સત્કાર સન્માન સમારંભ ગોપાલક ભરવાડ સમાજ પંચમહાલ દ્વારા યોજાયો

0
10

પચમહાલ

જેમાં પંચમહાલ જિલ્લામાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં ગોપાલક ભરવાડ સમાજ ના મિત્રો જોડાયા

ગુજરાત ગોપાલક ભરવાડ સમાજ ઉપક્રમે પંચમહાલ ગોપાલક સમાજ ભરવાડ દ્વારા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તેમજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય. ચેરમેન શ્રી પંચમહાલ ડેરી અને ચેરમેન શ્રી પંચમહાલ ડીસ્ટ્રીક બેંક શ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ ) ના સત્કાર સમારંભ નું આયોજન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આબાજટી ઠાકર મંદિર મુકામે યોજવામાં આવ્યું
જેમાં પ્રદીપભાઈ ભરવાડ ઉપપ્રમુખ યુવા મોરચા પંચમહાલ. રાકેશભાઈ ભરવાડ P I લુણાવાડા. રાજુભાઈ મુંધવા PSI SOG પંચમહાલ તથા હિંમતભાઈ ભરવાડ PSI હડફ મોરવા અને વિજય ભાઈ ભરવાડ PSI ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ. તેમજ ગુજરાત ગોપાલક સમાજ પંચમહાલના હોદ્દેદારો વડીલો અને મિત્રો પણ બહોળી સંખ્યામાં શ્રી જેઠાભાઇ ભરવાડ ના સન્માન સત્કાર સમારંભ કાર્યક્રમમાં જોડાયા હતા. જેઠાભાઇ ભરવાડ ગુજરાત ગોપાલક સમાજનો ગૌરવ નું ઘરેણું છે

રીપોર્ટ.. જીતેન્દ્ર ઠાકર
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here