ગુજરાત યુવા મોરચા ના ભાજપા પૂર્વ અધ્યક્ષ ડો ઋત્વિજ પટેલ વોર્ડ 9 ના પ્રચાર માં

0
6

ડો ઋત્વિજ પટેલ સેક્ટર 3 ખાતે ડોર ટું ડોર પ્રચાર માં જોવા મળ્યા

મળતી માહિતી અનુસાર આજ રોજ ડો ઋત્વીજ પટેલ વોર્ડ 9 ના સેક્ટર 3 મુકામેં પ્રચાર માં જોવા મળ્યા હતા. જેમને વોર્ડ 9 ના ચારેય ઉમેદવારો ને જંગી બહુમત થી જીતાડવાની અપીલ કરી હતી પ્રચાર દરમિયાન ઉમેદવાર શૈલાબેન ત્રિવેદી,અલ્પાબેન પટેલ ડો. સંકેતભાઈ પંચેસરા , રાજુભાઈ પટેલ તેમજ સત્યદીપ સિંહ પરમાર યુવા મોરચા મંત્રી, મહાનગર મહિલા કાર્યાલય મંત્રી મલ્લિકાપ્રજાપતિ, શ્રદ્ધાશાહ વોર્ડ મહિલા પ્રમુખ, હાજર રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર પટેલ દ્વારા મલ્લિકાબેન પ્રજાપતિ ને પૂછતાં એમને જણાવ્યું હતું કે ડોર ટું ડોર પ્રચાર દરમિયાન પ્રજા નો સારો એવો પ્રતિસાદ જોવા મળી રહેલ છૅ. વોર્ડ 9 માં માહોલ ભગવામય દેખાઈ રહ્યો છૅ. પ્રજાની આ લાગણીજ વોર્ડ 9 ના ઉમેદવારો નું ભવિષ્ય નક્કી કરશે એમાં કોઈ નવાઈ નહિ

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here