BG News ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલ ની નિમણુંક કરાઈ By Banas Gaurav News - May 12, 2021 0 28 અરવલ્લીભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી તરીકે નિપા પટેલ ની નિમણુંક કરાઈ નિપા પટેલ શિક્ષણક્ષેત્ર તેમનું ખુબજ મોટું યોગદાન આપ્યું અને નાના નાના માસૂમ બાળકો ના એક દિલ રેડી સેવાઓ આપી છે મૂળ આણંદ જિલ્લા માં તેમણે કર્મભૂમિ અને જન્મભૂમિ છે તેઓ સામાજિક મહિલા કાર્યકર તરીકે ગણી બધી સંસ્થાઓ માં તેમના નામ મુજબ ના ગુણો ધરાવી ગરીબો મધ્યમવર્ગીય જનતા ની નિઃસ્વાર્થ ભાવે સેવાઓ પુરી પાડી છે તેમની આગવી શૈલી અને કોઠાસૂઝ તેમજ કાબેલિયત ને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મહિલા મોર્ચો ના પ્રદેશ અધ્યક્ષે તેમને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી તરીકે ની સેવાઓ આપવા ની વિશેષ જવાબદારી આપતા નિપા પટેલ સમગ્ર ગુજરાત ની મહિલાએ માટે એક નવીન આશા નું કિરણ બની મહિલાઓ ને સંઘઠન માં એકત્રિત કરી મહિલા વિકાસ અને બાળવીકાસ ના કર્યો હવે સમગ્ર રાજ્ય માં કરશે તેઓ ઇન્ટિરિયર ડિઝાઈનર નિપા પટેલ નિવિદેતા ફાઉન્ડેશનના માધ્યમ આણંદ જિલ્લાના દોઢસો જેટલી સરકારી પ્રાથમિક શાળા ઓના બાળકો સેવા ની સુવાસ પ્રસરાવી સતાવીસ હજાર નાના માસૂમ બાળકો ની માતા જશોદા ની જેમ બાળકો નું સંસ્કાર અને ઘડતર કરી દેશ ના સાચા નાગરિકો નું ઘડતરમાં મોટું નામના મેળવી છે તેમની નિમણુંક થતા સમગ્ર ગુજરાત મહિલા ઓએ ઠેર ઠેર અભિનંદન આપી તેમની નિમણુંક ને વધાવી લીધી પ્રદેશ મહિલા મોરચામાં નિપા નામનું એક મોરપિચ્છ ઉમેરાતા આનંદ છાવાયો