ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકાના ધામડી ખાતે મંડલ ની મીટીંગ યોજાઇ

0
14

આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં તારીખ.20/01/2022. ના રોજ ગુરૂવારે બપોરે 12 કલાકે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન 579 મંડલ ની એક સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મહામંત્રી શ્રી કનુભાઈ પટેલ તથા વડાલી તાલુકાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ તથા મહામંત્રી વડાલી તાલુકા ભાજપ અમૃતભાઈ પટેલ મહામંત્રી વડાલી તાલુકા ભાજપ ઠાકોર ડાયાજી મહામંત્રી વડાલી તાલુકા ભાજપ તથા રવિન્દ્રભાઈ બારોટ જિલ્લા ઉપપ્રમુખ શ્રી તથા બાબુભાઈ ખોટ તાલુકા પ્રમુખશ્રી તથા ઉદેસિંહ વાઘેલા જિલ્લા મંત્રી બક્ષીપંચ મોરચો વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠનની બેઠક મળી જેમાં વડાલી તાલુકાના સંગઠન ના સૌ હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતાં…

રિપોર્ટર .જીતુ નાયી.વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here