ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બોરીસાણા દ્વારા ચોપડા વિતરણ

0
22

કલોલ ના બોરીસણા મુકામે તારીખ 30 ના રોજ બોરીસાણા ગ્રામ સમિતિ ના બને પ્રમુખ દ્વારા એકતા સમૂહ સંમેલન નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ગામના ક્ષત્રિય સમાજ કાર્યકરો, આગેવાનો અને તાલુકા,જિલ્લા તેમજ પ્રદેશ ના હોદેદારો આમંત્રિત મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જેમાં ગ્રામ સમિતિ ઠાકોર સેના ના બને
પ્રમુખ રાકેશજી આર ઠાકોર
અને દશરથજી એસ ઠાકોર દ્વારા ઠાકોર સેના ગામ સમિતિ ના હોદેદારો ને -ચોપડા નું વિતરણ કરવા માં આવ્યું હતું.સાથે સાથે શિક્ષણ નું મહત્વ સમજાવી સમાજ માં શિક્ષણ નો વધુ ને વધુ વ્યાપ કેવી રીતે વધે એ અનુંસંધાને ચર્ચા કરવા માં આવી અને મળતી માહિતી અનુસાર સમાજ ના વિકાસ માટે કઈ દિશા માં આગળ વધવું એ વિષય પર પણ ચર્ચા કરવા માં આવી
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર ની કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવા માં આવ્યું હતું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here