ગુજરાતમાં રાત્રિ કરફ્યુને લઇને મોટી જાહેરાત

0
17

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ ને લઇને મોટી જાહેરાત

10 શહેરો ને રાત્રી કરફ્યુ માંથી મુક્ત કરાયાં

8 મહાનગરો માં રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે

ધોરણ 9થી 11 માટે કોચિંગ ક્લાસ ની મંજૂરી

શાળા કોલેજોમાં પ્રવેશ ગાઈડલાઈન  સાથે પરીક્ષા યોજાશે

લગ્ન પ્રસંગમાં 150 માણસોની મંજૂરી અપાઈ

વેપારીઓની 31 જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત

*અલ્પેશ નાયક સાબરકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here