ગાંધીનગર મહિલા મોરચા દ્વારા નવજાત શિશુ ઓ ને કપડાં ઓ નું વિતરણ

0
69

ગુજરાત ભાજપ મહિલા મંડળ દ્વારા અનેકવિધિ કાર્યક્રમો કરવા માં આવતા હોય છે જેના ભાગ રૂપે ગાંધીનગર મહિલા મોરચા દ્વારા પણ સમાજ લક્ષી અને પ્રજાકીય કાર્ય ક્રમો કરવા માં આવતા હોય છે જેના સંદર્ભે ગાંધીનગર મહાનગર ની મહિલા ટીમ દ્વારા સિવિલ ના નવજાત શિશુ ઓ ને કપડાં આપવા માં આવ્યા હતા જેમાં મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ, મહામંત્રી હર્ષાબા અને વર્ષા બેન તેમજ કાર્યકર્તા ધર્મિષ્ટા બેન, કોમલ બેન અને ઉર્વશી બેન હાજર રહ્યા હતા

(જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here