ગાંધીનગર મહિલા ટીમ ની રચના
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભાજપ પ્રમુખ રુચિર ભાઈ ભટ્ટ દ્વારા મહાનગર ભાજપ મહિલા મોરચા ટીમની નિમણુંક કરવા માં આવી
જેમાં મહિલા પ્રમુખ તરીકે ગાંધીનગર ના કુડાસણ ના કુ.પ્રિયાબેન નટવર ભાઈ પટેલ ની નિમણુંક કરવા માં આવી છે
➡️ ઉપ પ્રમુખ -કોમલબેન હિતેષભાઇ પટેલ
➡️ ઉપપ્રમુખ -ઉર્મિલાબેન પાંડે
➡️ ઉપપ્રમુખ -ભાર્ગવીબેન શર્મા
➡️ મહામંત્રી – વર્ષાબેન શુક્લ
➡️ મહામંત્રી -હર્ષાબા જીલુભા ધાંધલ
➡️ મંત્રી -કાજલબેન પટણી
➡️ મંત્રી -ભારતીબેન વાઘેલા
➡️ મંત્રી -દર્શનાબેન ઠાકર
➡️ મંત્રી -ગીતાબા અશોકસિંહ વાઘેલા
➡️ મંત્રી -સેજલબેન રિતેશ ભાઈ નાયક
➡️ કોશાધ્યક્ષ -ભાવના બેન શાહ
➡️ કાર્યાલય મંત્રી – કુ. મલ્લિકાબેન રસિક ભાઈ પ્રજાપતિ
➡️ કૉ -ઓડીનેટર -ઉર્વશીબા ઝાલા
➡️ આઈટી એસએમ -જયશ્રીબેન રવજીભાઈ પટેલ
ની હોદેદારો તરીકે નિમણુંક કરવા માં આવી છે.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ