ગાંધીનગર મહિલા ઉપપ્રમુખ દ્વવારા બિરસામુંડા ની પ્રતિમા ને પપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

0
6

ઉર્મિલાબેન પાંડે દ્વારા છાયા બેન ત્રિવેદી ની શુભેચ્છા મુલાકાત લીધી

મહિલા સશક્તિકરણ કી પ્રખર હિમાયતી,પ્રજા ના શુભચિંતક અને બ્રમ્હ સમાજ નું ગૌરવ કોર્પોરેટર એડવોકેટ છાયા બેન ત્રિવેદી ની ગાંધીનગર મહાનગર મહિલા મોરચાની ઉપાધ્યક્ષ ઉર્મિલા બેન પાન્ડેય ને શુભેચ્છા મુલાકાત લીધી.

તેમજ આજ રોજ મળતી માહિતી અનુસાર ગાંધીનગર મહિલા ઉપપ્રમુખ ઉર્મિલાબેન પાંડે દ્વારા દ્વવારાઆદિવાસી જનનાયકભગવાન અને યુવાનો ના પ્રેરણા રૂપ અને દેશ ની વિભાવના ને સાર્થક કરનાર એવા બિરશામુંડા ને જન્મજ્યંતી નિમિતે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માં આવ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here