ગાંધીનગર મહાનગર વોર્ડ 11 માં સફાઈ કાર્યક્રમ કરવા માં આવ્યો

0
6

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશુભાઈ પટેલ પણ જોડાયા

મળતી માહિતી અનુસાર આજ રોજ ગાંધીનગર મહાનગર ના વોર્ડ 11 માં સફાઈ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિગ કમિટી ના ચેરમેન જસુભાઈ અને ગાંધીનગર યુવા મોરચા ના મહામંત્રી હરેશભાઇ તથા કોર્પોરેટર વોર્ડ 11 ના પ્રમુખ અને યુવા મોરચા ના કાર્યકરો હાજર રહી આ અભિયાન ને સફળ બનાવ્યું હતું.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here