ગાંધીનગર મહાનગર માં બુદ્ધિજીવી સેલ જાહેર કરવા માં આવ્યું.

0
19

ગાંધીનગર મહાનગર માં બુદ્ધિજીવી સેલ જાહેર કરવા માં આવ્યું.

આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકામાં બુદ્ધિજીવી સેલ જાહેર કરવામાં આવ્યું ખોરજ ના પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ નું આજરોજ ફુલ હાર તથા ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું તે સમયે ઉપસ્થિતિમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહોત ચંદુજી ઠાકોર ગાંધીનગર શહેરના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ કિસાન મોરચાના પ્રમુખ હર્ષદભાઈ પટેલ વોર્ડ નંબર 11 ના ઉમેદવાર માણેકજી ખોડાજી ઠાકોર વોર્ડ નંબર 11 ના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ મહામંત્રી ભીખાભાઇ પટેલ મહામંત્રી ભવાનસિંહ ઠાકુર વોર્ડ 11 ના ઉમેદવાર સેજલબેન કનુભાઈ તથા ગીતાબેન ચંદ્રકાંત પટેલ ઉમેદવાર શ્રી ઓ વોર્ડ નંબર 11 મંત્રી તેજસ આચાર્ય તથા ભાજપના સહકાર્યકર મળી સાત ગામના સરપંચ વતી પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here