ગાંધીનગર ના સફાઈ કર્મી ઓ નું ભાજપ સંગઠન દ્વારા બહુમાન કરવા માં આવ્યું

0
9

“સ્વચ્છ રાજધાની ” એવોર્ડ ગાંધીનગર માટે ગૌરવ

સમગ્ર ભારત માં સ્વચ્છ રાજધાની નો એવોર્ડ ગાંધીનગર મહાનગર ને મળ્યો છૅ રાજધાની ના નગરજનો ne એનો ગર્વ છૅ સ્વછતા અભિયાન માં સૌનો સાથ અને સહકાર છૅ પરંતુ છેલ્લે તો સ્વયંકાર્ય કરવા વિના બધું અઘરું છૅ મહાનગરપાલિકા ના તંત્ર નો મોટો ફાળો છૅ પણ સાથે સાથે સફાઈ કર્મીઓ નું પણ વિશેષ યોગદાન છૅ એ સૌ અભિનંદન ના અધિકારી છૅ. જેના અનુસાધને આજ રોજ સફાઈ કર્મી ઓ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ વોર્ડ 7 કોલવડા /વાવોલ ગ્રામપંચાયત ઓફિસે રાખ્યો હતો. જેમાં શૈલેષભાઈ પટેલ, વોર્ડપ્રમુખ દિલીપસિંહ ગોલ અને સંગઠન ના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લઘુમતી મોરચા પ્રમુખ યુસુફ ભાઈ શેખ, અનુસુચિત્ત જાતિ મોરચા ના કોસાધ્યક્ષ અરવિંદભાઈ શ્રીમાળી અને મહિલા ઉપપ્રમુખ ઉર્મિલાબેન પાંડે હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ

મળતી માહિતી અનુસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here