ગાંધીનગર ના કલોલ ના ઇસંડ મુકામે આંગણવાડી ના બાળકો ને ગણવેશ નું વિતરણ

0
10

આજ રોજ ઇસંડ ગામમાં આવેલ આંગણવાડી ઓ ના તમામ 3 થી 6 વર્ષ ના બાળકો ને સદભાવના ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફ થી વિનામુલ્યે કરવા માં આવ્યું હતું.ઇસંડ ગામ માં આવેલ આંગણવાડી ના તમામ 3 થી 6 વર્ષ ના બાળકો ને સદભાવના ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફ થી વિનામુલ્યે કરવા માં આવ્યું હતું. આ પ્રસેગે ટ્રસ્ટ ના પ્રમુખ સોનાજી ઠાકોર,પાર્થ પટેલ,તાલુકા પંચાયત ના સદસ્ય રાજુભાઈ,અરવિંદભાઈ ઠાકોર, ગિરીશભાઈ પટેલ કરશનજી ઠાકોર અને ગ્રામજનો તેમજ ગ્રામ આગેવાનો હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here