ગાંધીનગર ખાતે યોજાયેલ ભાજપ ની પરિચય બેઠક

0
5

આજરોજ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા કાર્યાલય સેક્ટર 21 ખાતે જિલ્લા પ્રભારી ચંદ્રીકાબેન લીમ્બાચીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પાટણના પ્રભારી બહેનશ્રી અરુણાબેન ચૌધરી, પ્રદેશ એસ.સી મોરચાના ઉપાધ્યક્ષ અનિતાબેન પરમાર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રભારી અને ગાંધીનગર જિલ્લાના મહામંત્રી આઈ.બી.વાઘેલા સાહેબ ની અધ્યક્ષતામાં એક પરિચય બેઠક યોજાઇ હતી જેમાં ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ છાયા ત્રિવેદી અને મહામંત્રી કૈલાસબેન પટેલ, ઉપપ્રમુખ દિપ્તિબા વાઘેલા તેમજ ગાંધીનગર જિલ્લાના દરેક મંડળના પદાધિકારીઓ, નગરપાલિકાઓના પ્રમુખ ,સરપંચો, કાઉન્સીલરો, દરેક પદાધિકારી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો… સમગ્ર કાર્યક્રમનું સંચાલન દહેગામ શહેર મહિલા મોરચાના મહામંત્રી તાજ મિર એ કર્યું હતું…. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના દરેક મંડળોના મહિલા મોરચાઓના પ્રમુખ મહામંત્રીઓએ અને નાગજીભાઈ દેસાઈ, નિમેષ સેનમાં અને ગજેન્દ્રસિંહનો સહકાર આપવા બદલ ખુબ ખુબ આભા રવ્યક્ત કરે છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ
8780015424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here