ગાંધીનગર કલોલ ના બિલેશ્વરપુરા મુકામે અન્નકીટ વિતરણ.

0
1

કલોલ તાલુકા ભાજપ સંગઠન અને ગાંધીનગર લોકપ્રિય સાંસદ અમિતભાઇ શાહ ના માધ્યમ થી અન્નકીટ વિતરણ કરવા માં આવ્યુંમળતી માહિતી અનુસાર આજરોજ હર હંમેશ પોતાના મત વિસ્તાર ની ચિન્તા કરતા એવા ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને ભારત સરકાર ના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારાતથા કલોલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા કલોલ વિધાનસભા ના બિલેશ્વરપુરા ખાતે જરૂયાતમંદ પરિવારો ને 21 દિવસ ચાલે એટલું રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માં ગામના કાર્યકરો અને તાલુકા ના કાર્યકરો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ ..અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here