ગાંધીનગર કલોલ ના ઇસંડ પ્રાથમિક શાળા તથા ઇસંડ હાઈસ્કૂલ માં શિક્ષકદિન ની ઉજવણી અનોખી રીતે કરવા માં આવી

0
8

ગઈ કાલ ના રોજ ઇસંડ પ્રાથમિક શાળા તથા ઇસંડ હાઈસ્કૂલ માં શિક્ષકદિન ની ઉજવણી અનોખી રીતે કરવા માં આવીશિક્ષકદિન ના દિવસે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન સાથેના સંકલ્પ સાથે ઉજવણી કરવા માં આવી તેમાં ઇસંડ પ્રાથમિક શાળા ના આચાર્ય દિલીપસિંહ વિહોલ સાહેબ અને હાઈસ્કૂલ ના આચાર્ય ચેતનભાઈ ભાવસાર સાહેબ તથા શિક્ષક સ્ટાફ અને ઇસંડ સીટ ના ડેલિકેટ રાજેશભાઈ પ્રજાપતિ, અંબારામ ઠાકોર,ગિરીશ ભાઈ પટેલ,અરવિંદઠાકોર તથા કરશનજી ઠાકોર હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here