ગરીબ નવાઝ સારવાર કેન્દ્રમાં દાન આપવા બદલ ફાતિમા પટેલ (ધો. ર) નો ખુબ ખુબ આભાર….

0
21

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર, મોડાસા ખાતે ચાલે છે. અને આ સારવાર કેન્દ્રમાં જરૂરિયાતમંદ લોકોને હેલ્થકાર્ડ આપવામાં આવેલ છે જે હેલ્થકાર્ડ ગરીબ નવાઝ સારવાર કેન્દ્રમાં ચાલે છે અને અને તેમને ફકત રૂા.૧૦/- માં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ફાતિમા પટેલ (એસેન્ટ) ધો. ૨ માં અભ્યાસ કરતી બાળકીએ એ ગરીબ નવાઝ સારવાર કેન્દ્રમાં પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે આશ્યથી આર.ઓ. લગાવી આપ્યું. ગરીબ નવાઝ સવાર કેન્દ્ર ખાતે ફાતીમાને પોતાના સ્વર્ગસ્થ (મહૂમ) દાદા – દાઉદભાઈ પટેલ – દાદી રહીમાબેન પટેલના ના નામે દાન કરવા બદલ મેડીકલ ઓફિસર – ડાં.જાસ્મીનબેન પહોંચીયા દ્વારા આભાર પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સલીમભાઈ પટેલ (એસેન્ટ) સુપ્રિટેન્ડેન્ટ તથા સ્ટાફએ ખુબ ખુબ આભાર માન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here