ગણપતિ વિસાજર્ન કરવામાં આવ્યું

0
1

જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનની બ્રાન્ચ 3 સી ના જીલ્લા કૉ ઑર્ડીનેટર ભરતભાઈ એ. પટેલના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિધ્નહર્તા ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. આ દિવસો માં ગણપતિ બાપા ની પૂજા અર્ચના કર્યા બાદ ધામ ધૂમ થી વિસર્જન કરવા માં આવ્યું હતું આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઑફ કલોલ મેઈનના પ્રમુખ જયેશભાઈ બારોટે (ઍડવોકેટ ) પરીવારસહ દર્શનનો લાભ લીધો હતો.જીતેન્દ્ર પટેલ નો અહેવાલ.. અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here