ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે કોરોના મહામારીનો જડમૂળથી નાશ કરવાના હેતુસર રસીકરણ અભિયાનમાં ગોધરા શહેરના નાગરિકોનું રસીકરણ કરવામાં આવેલ

0
7

આ રસિકરણનો લાભ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો સહિત ગોધરા નગરજનોએ લીધેલ હતું.

આરોગ્ય વિભાગ પંચમહાલ ના અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળિયાના કર્મચારીશ્રીઓ રસીકરણ કરવામાં આવેલ

રસિકરણ કેમ્પની ખાસ મુલાકાત ડો. યોગેશભાઈ પંડ્યા ઉપ પ્રમુખ, પંચમહાલ જિલ્લા ભાજપા, શ્રી રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ, ચેરમેનશ્રી, એપીએમસી ગોધરા, શ્રી અરવિંદસિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત પંચમહાલ, શ્રી સરદારસિંહ પટેલ પ્રમુખ ગોધરા તાલુકા ભાજપા એ કરેલ હતી. અને ખેડૂતો અને નગરજનોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરેલ છે.

રિપોર્ટર;જીતેન્દ્ર નાથાણી, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here