ખેડબ્રહ્મા શહેરમાં હરણાવ બ્રિજ ઉપર પ્રોટેક્શન જાળી નાખવામાં આવી

0
20
ખેડબ્રહ્મા શહેરના હરણા બ્રિજ ઉપર નગરપાલિકા દ્વારા પ્રોટેક્શન જાળી નું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા શહેરમાં ચોમાસામાં હરણાવ નદી બે કાંઠે વહેતી થાય છે ત્યારે લોકો બ્રિજ ઉપર નદીના પાણીની જોવા માટે ઉમટે છે આવા સંજોગોમાં બ્રિજ ઉપર જાળી ના હોય તો કોઈ અકસ્માત થવાનો ડર રહેતો હતો તો ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા રૂપિયા દસ લાખના ખર્ચે હરણાવ નદી પર બ્રીજની બન્ને બાજુએ કામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકાના પ્રમુખ સાગરભાઇ પટેલ ઉપપ્રમુખ જીગ્નેશ ભાઈ જોશી અને કારોબારી ચેરમેન શ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા
*બીપીન જોશી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here